કસરત

10. સલામત રીતે કસરત કરવા માટે પહેલાં નીચેના પ્રનોના જવાબ આપો

કયારેય તમારા ડોકટરે તમને હ્રદયરોગની કે અન્ય કોઇ બીમારીને કારણે કસરત ન કરવાની સલાહ આપી છે?

તમે કસરત કે શારીરિક શ્રમ કરો ત્યારે છાતીમાં દુખાવો થાય છે?

તમને છેલ્લા એક મહિના દરમ્યાન આરામના સમયે છાતીમાં દુખાવો થયો છે?

તમને કદી ખૂબ ચકકર આવ્યા હોય અથવા બેહોશ થઇને પડી ગયા હો એવું થયું છે?

તમને હાડકાં કે સાંધાની કોઇ બીમારી છે જે કસરત કરવાથી વધી જાય?

તમને હાઇબ્લડપ્રેશર કે હ્રદયરોગની કોઇ દવા ચાલે છે.

તમને કસરત કે શારીરિક પ્રવૃત્તિ ન કરવાનું કોઇ કારણ લાગે છે?

જો આ સવાલમાંથી કોઇ પણ સવાલનો જવાબ 'હા હોય તો તમારા ડોકટરની સલાહ મુજબ જ શારીરિક પવૃત્તિ કરવી.