Disclaimer (અસ્વીકારક):
આ પુસ્તિકામાં લખેલાં સુચનો, ઉપાયો અને દવાઓ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે- એનો ઉપયોગ તમારા ડોકટરની સલાહ વગર કરવો નહીં. રોગોની સારવાર, રોગોને અટકાવવા માટેના ઉપાયો, જીવનશૈલીના ફેરફારો અને દવાઓ નવા નવા સંશોધનો મુજબ બદલાતી રહે છે, માટે માત્ર આ જ એપ ને પ્રમાણભૂત માની લેવી જરૂરી નથી. આ એપ માં અાપેલી જાણકારી અધુરી, જુની કે ભૂલવાળી હોઇ શકે છે. આ એપમાં લખેલ માહિતિને આધારે જીવનશૈલીના ફેરફારો કરવાથી ફાયદો ન થાય કે નુકસાન થાય તો એની કોઇ જવાબદારી લેખક, વેબસાઇટ કે એપ બનાવાનારની રહેશે નહીં. જાણકારના માર્ગદર્શન હેઠળ તમારા શરીરને અનુરુપ જીવનશૈલીના ફેરફારો કરવાં અને નિષ્ણાત ડોકટરની સારવાર લેવી વધુ ઊચિત છે. આ એપ કંઇ ડોકટરી સારવારનો વિકલ્પ નથી, પરંતુ જીવનશૈલીના ફેરફારો દ્વારા તંદુરસ્ત રહેવા માટેની જાણકારી જ છે. કદી કોઇ એપ કે પુસ્તક ડૉક્ટરનુ સ્થાન લઇ ન શકે અને માત્ર પુસ્તક વાંચીને ડૉક્ટર ન થઇ શકાય એ વાત સુજ્ઞ વાચક ધ્યાનમાં રાખે એ ખૂબ જરૂરી છે.