ખોરાક-જૂથ ના એકમ
|
ગ્રામ/ એકમ
|
કિ.કેલરી /એકમ
|
કાર્બોહાઇડ્રેટ (ગ્રામ)/એકમ
|
પ્રોટીન(ગ્રામ) /એકમ
|
ચરબી(ગ્રામ) / એકમ
|
અનાજ
|
૨૦
|
૭૦
|
૧૫
|
૨
|
૦.૪
|
કઠોળ
|
૨૦
|
૭૦
|
૧૩
|
૪
|
૦.૪
|
ભાજી
|
૧૦૦
|
૪૫
|
૬
|
૪
|
૦.૬
|
શાક
|
૧૦૦
|
૩૦
|
૬
|
૨
|
૦.૩
|
કંદમૂળ/ દાણા
|
૧૦૦
|
૮૦
|
૧૬
|
૧
|
૦.૨
|
ફળ
|
૧૦૦
|
૪૦
|
૧૭
|
૧
|
૦.૪
|
દૂધ
|
૫૦
|
૪૦
|
૩
|
૨
|
૨
|
તેલ-ઘી
|
૫
|
૪૫
|
૦
|
૦
|
૫
|
ખાંડ-ગોળ
|
૫
|
૨૦
|
૫
|
૦
|
૦
|
આ કોષ્ટકમાં નવ જુદા જુદા ખોરાકના એકમમાં રહેલા ખાદ્ય-પદાર્થનો આશરે અંદાજ
આપ્યો છે. અનાજનું એક એકમ ૨૦ ગ્રામનું હોય તો એમાંથી ૭૦ કિ.કેલરી ; ૧૫
ગ્રામ કાર્બોહાઇડ્રેટ ; ૨ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ચરબી મળે. એક રોટલી
કે ખાખરો કે બ્રેડ વગેરે લગભગ આ એક એકમ બરાબર થાય છે. એટલે જયારે દિવસ
દરમ્યાન ૧૫ એકમ અનાજનાં લેવાનાં હોય ત્યારે અનાજના એકમ તરીકે નીચેની
યાદીમાં આપેલ કોઇ પણ ચીજ ખોરાકમાં લઇ શકાય છે. આ જ રીતે દરેક ખોરાક-જૂથમાં
એકબીજાને બદલે લઇ શકાય એવા વિનિમય-એકમોેની યાદી અહીં આપી છે. છેલ્લે
કોષ્ટકમાં, દરેક તંદુરસ્ત સ્ત્રી-પુરૂષે રોજ કયા ખોરાક-જૂથમાંથી કેટલા એકમ
ખાવા જોઇએ તેનું કોષ્ટક આપેલ છે. દા.ત. બેઠાડું સ્ત્રીએ રોજ ૯ એકમ અનાજનાં;
૩ એકમ દાળ-કઠોળનાં; ૧-૧ એકમ ભાજી, શાક, કંદમૂળ, ફળ વગેરેનાં; ૪ એકમ
તેલ-ઘીનાં; ૪ એકમ ખાંડ-ગોળનાં અને ૨ એકમ દૂધનાં લેવા જોઇએ. આ એકમમાં કયો
ખાદ્ય-પદાર્થ લેવો એ વ્યક્તિ જાતે નિર્ણય લઇ શકે છે. જયારે વજન ઓછું કરવાની
જરૂર હોય ત્યારે તેલ-ઘી અને અનાજના એકમમાં મુખ્યતત્વે ઘટાડો કરવો પડે છે.
૧ એકમ = ૭૦ કિ.કેલરી, ૧૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, ૨ ગ્રામ પ્રોટીન
દા.ત.: બ્રેડ - ૧ મધ્યમ સ્લાઇસ (૨૦ ગ્રામ)
રોટલી / ફૂલકા - ૧ પાતળી (૬ વ્યાસ) (૨૦ ગ્રામ લોટ)
રોટલો - ૧/૪ (૮૦ ગ્રામ લોટનો રોટલો)
પરોઠું / ભાખરી - ૧/૨ (૪૦ ગ્રામ લોટ)
ભાત / પુલાવ - ૧/૨ મધ્યમ વાટકી
ખીચડી - ૧/૨ મધ્યમ વાટકી (૧૩ ગ્રામ ચોખા + ૭ ગ્રામ દાળ)
પૌંવા / ઉપમા (વઘારેલા) - ૧/૨ મધ્યમ વાટકી
ધાણી (તેલ વગર) - ૩ કપ
કોર્નફલેકસ - ૧/૨ કપ (૨૦ ગ્રામ)
મમરા - ૧ વાટકી
ઢોંસા / ઇડલી - ૧ નંગ (૧/૨ વાટકી ખીરું)
સાબુદાણા - ૧ મધ્યમ વાટકી (૨૦ ગ્રામ સાબુદાણા)
બિસ્કીટ - ૩ મેરી / ૨ ગ્લૂકોઝ
૧ એકમ = ૭૦ કિ.કેલરી, ૧૨ ગ્રા. કાર્બોહાઇડ્રેટ, ૪ ગ્રા. પ્રોટીન
દા.ત. : પાતળી દાળ - ૨ મધ્યમ વાટકી (૨૦ ગ્રામ કાચી દાળ)
લચકો દાળ - ૩/૪ મધ્યમ વાટકી (૨૦ ગ્રામ કાચી દાળ)
સંભાર / જાડી દાળ - ૧ મધ્યમ વાટકી (૨૦ ગ્રામ કાચી દાળ)
કઠોળ - ૧ મધ્યમ વાટકી (૨૦ ગ્રામ વાલ / રાજમા / વટાણા / મસૂર / મગ / મઠ / ચણા)
૧ એકમ = ૪૫ કિ.કેલરી
દા.ત. : નીચે આપેલ કોઇપણ શાક-૧૦૦ ગ્રામ
કોબી, ફલાવર, પાલક, મેથી, ફુદીનો, કોથમીર, લીલી ભાજીઓ વગેરે.
૧ એકમ = ૩૦ કિ.કેલરી
દા.ત. : નીચે આપેલ કોઇપણ શાક-૧૦૦ ગ્રામ
કાકડી, ટીંડોરાં, ટામેટાં, દૂધી, કારેલાં, સીમલા મિર્ચી, ભીંડા, પરવલ, તૂરીયાં, ગાજર, મૂળા, કાંદા, ફણસી વગેરે
૧ એકમ = ૮૦ કિ.કેલરી
દા.ત.: નીચે આપેલ કોઇપણ શાક ૧૦૦ ગ્રામ :
બટાટા, સૂરણ, સકકરિયાં, બીટ વગેરે કંદમૂળ;
કાચાં કેળાં, મશરૂમ; વાલોળ, પાપડી, તુવેર વગેરે દાણાવાળાં શાક
૧ એકમ = ૨ ગ્રામ પ્રોટીન, આશરે ૫૦ કિ.કેલરી
દા.ત. : - સ્કીમ મિલ્ક : ૧૦૦ મિ.લિ.
- ભેંસનું દૂધ / દહીં : ૫૦ મિ.લિ.
- ગાયનું દૂધ / દહીં : ૭૫ મિ.લિ.
- છાશ : ૨૫૦ મિ.લિ.
- ચીઝ : ૧૦ ગ્રામ
૧ એકમ : ૨૦ કિ.કેલરી, ૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ
દા.ત. : ખાંડ , ગોળ, મઘ - ૫ ગ્રામ (૧ નાની ચમચી)
૧ એકમ = ૫ ગ્રામ ચરબી, ૪૫ કિ.કેલરી
દા.ત. : ૧ નાની ચમચી સરસિયું, તલ, સોયાબીન, મકાઇ કે અન્ય તેલ-ઘી
૧ એકમ = ૪૦ કિ.કેલરી, ૧૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ
ફળ
|
નંગ
|
વજન (ગ્રામ)
|
જામફળ
|
૧ મધ્યમ
|
૧૦૦
|
સંતરાં / મોસંબી
|
૧ નાના
|
૧૦૦
|
સફરજન
|
૧ નાનું
|
૮૦
|
કલીંગર
|
૧ કપ
|
૧૦૦
|
દાડમ
|
૧ નાનું
|
૧૦૦
|
અંજીર (પાકાં)
|
૨
|
૧૫૦
|
પપૈયું (નાનું)
|
૧/૩
|
૧૦૦
|
પેર
|
૧ નાનું
|
૧૦૦
|
જાંબુ
|
૬ - ૭
|
૧૦૦
|
બોર
|
૧૦ - ૧૨
|
૮૦
|
પીચ
|
૧ મધ્યમ
|
૧૦૦
|
અનાનસ
|
૧/૨ કપ
|
૧૦૦
|
સકકરટેટી
|
૧/૨ કપ
|
૧૦૦
|
દ્રાક્ષ
|
૧૨ - ૧૫
|
૭૫
|
પાકી કેરી
|
૧/૨ નાની
|
૬૦
|
સીતાફળ
|
૧/૪ મોટું
|
૫૦
|
પાકું કેળું
|
૧ નાનુ / ૧/૨ મોટું
|
૫૦
|
આ બધા એકમોમાંથી પાતાની પસંદગીની વસ્તુ નીચે જણાવેલ પ્રમાણમાં વ્યક્તિ લે તો આહાર સંતુલિત રહે છે.
તંદુરસ્ત માણસ (પુરુષ ૬૦ કિલો; સ્ત્રી ૫૦ કિલો)ના સંતુલિત ખોરાકમાં
જરૂરી ખોરાક-જૂથનાં એકમોનું પ્રમાણ
ખોરાક જૂથ
ના એકમ
|
વજન ઘટાડવા
|
બેઠાડુ
|
મધ્યમ શ્રમ
|
ભારે શ્રમ
|
|
પુરૂષ
|
સ્ત્રી
|
પુરૂષ
|
સ્ત્રી
|
પુરૂષ
|
સ્ત્રી
|
પુરૂષ
|
સ્ત્રી
|
કિ.કેલરી
|
૧૫૦૦
|
૧૨૦૦
|
૨૪૦૦
|
૧૮૦૦
|
૨૮૦૦
|
૨૨૦૦
|
૩૮૦૦
|
૨૯૦૦
|
અનાજ
|
૯
|
૬
|
૨૦
|
૧૩
|
૨૨
|
૧૬
|
૩૩
|
૨૩
|
કઠોળ
|
૩
|
૩
|
૩
|
૩
|
૪
|
૪
|
૪
|
૪
|
ભાજી
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
અન્ય શાક
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
કંદ-મૂળ-દાણા
|
૧
|
૧
|
૨
|
૧
|
૨
|
૧
|
૨
|
૨
|
ફળ
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
૧
|
દૂધ
|
૪
|
૩
|
૪
|
૪
|
૪
|
૪
|
૪
|
૪
|
તેલ-ઘી
|
૪
|
૩
|
૪
|
૪
|
૭
|
૬
|
૧૧
|
૮
|
ખાંડ-ગોળ
|
૪
|
૩
|
૫
|
૪
|
૮
|
૫
|
૧૧
|
૮
|