--1--
આજે ઘરની બહાર, ભૂખ્યા પેટે ઝડપથી ત્રીસ મિનિટ ચાલ્યા / દોડયા / સાઇકલ ચલાવી / તર્યા / અન્ય શ્રમ કર્યો? હા: ના
--2--
અાજે તળેલો નાસ્તો / તળેલું ફરસાણ / નોનવેજ / ઘી-માવાની મીઠાઇ /બીસ્કીટ ખાધા?: હા: ના:
--3--
આજે અંદાજે ૫૦૦ ગ્રામ ફળ, ભાજી અને કચૂંબર ખાધા? હા: ના:
--4--
આજે પાપડ/સોડા નાંખેલ ફરસાણ / ઉપરથી મીઠું(નમક) નાંખેલ ખોરાક (છાશ કે કચુંબર કે અન્ય ખોરાક) ખાધા? હા: ના:
--5--
આજે બેથી વધુ વખત ખાંડવાળા શરબત / કોલ્ડ ડ્રીન્ક / ચા-કોફીમાંથી કંઇ પણ લીધુ? હા: ના:
--6--
આજે બજારનું /હોટલનું / સમારંભનું/ વધુ પડતું ખાવાનુ થયું? હા: ના:
--7--
આજે તમાકુ / બીડી / સિગારેટ / ઇપ્કો / છીંકણી / દારુ લીધા? હા: ના:
--8--
આજે માનસિક શાંતિ માટે સવાશન / ધ્યાન / પ્રાર્થના / પુજા / સંગીત / વાંચન / કુદરતમાં ફરવાનું કર્યુ? હા: ના:
--9--
છેલ્લા ચોવીસ કલાકમાં ૬ થી ૮ કલાકની આરામદાયક ઊંઘ થઇ? હા: ના:
--10--
આજે ગુસ્સો / ચીડીયાપણું / હતાશા / ગમગીની / ટેન્શન -ચિંતા નો નોંધપાત્ર અનુભવ થયો? હા: ના:
Total Score: