¤ ચાંદુ પડવાથી કે ઇજા થવાથી લોહી નીકળે તો ઈજાગ્રસ્ત ભાગ પર રૂનું પુમળુ દબાવી દેવું.
¤ દાંત પડી જવાથી લોહી નીકળે ત્યારે તેના પોલાણમાં રૂનું પુમડૂં મૂકીને દર્દીને જોરથી દાંત ભીડવા કહેવું.
© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી Disclaimer(અસ્વીકારક) પ્રાથમિક સારવાર