તાવ, શરદીમાં નાક વાટે પીળું ઘટ્ટ પ્રવાહી નીકળે, માથું દુ:ખે ( હલનચલનથી કે નીચા નમવાથી ખૂબ દુ:ખાવો થાય, સવારે વધુ દુ:ખે) આંખની ઉપરનો કે નીચેના નાક પાસેનો ભાગ દબાવવાથી દુ:ખતો જણાય.
ભારે શરદી અને સાયનસની સારવાર : ગરમ પાણીનો બાફ લેવો. ડૉક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક અને દર્દશામક દવાઓનો પૂરો કોર્સ કરવો જોઇએ.