વીંછી ડંખવો

વીંછી ડંખે તો દર્દીને ખૂબ દુખાવો થાય છે. બરફની કોથળી કે ઠંડુ પાણી લગાવવાથી થોડી રાહત થઇ શકે. વધુ સારવાર માટે ડેાકટર પાસે મોકલવું.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર