ભમરી કે મધમાખી ડંખે તો સૌથી પહેલાં ડંશ કાઢી લેવો. એકાદ બે મિનિટમાં, જેટલો જલદી ડંશ કાઢી નાંખવામાં આવે એટલો ફાયદો વધુ થાય. જો અગાઉ આ ડંશની એલર્જી હોય તો તાત્કાલિક એલર્જીની દવા કે ઇન્જેક્શન ડોક્ટરની સલાહ મુજબ લેવા.
© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી Disclaimer(અસ્વીકારક) પ્રાથમિક સારવાર