પગના પંજાનું ફ્રેકચર

તેના માટેનું ખપાટિયું ( એડીથી લઇને આંગળાઓ સુધી) પગના તળિયે મૂકીને પાટાથી બાંધવું. આ પાટાનો પહેલો આંટો ઘૂંટીથી જરાક ઉપર બાંધવો પછી ધીરે-ધીરે પંજા પર બાંધતા આંગળી સુધી પહોંચી પાછા વળવું અને વળતી વખતે પંજા તથા ઘૂંટી વચ્ચે અંગ્રેજી આઠડાં આકારે ચોકડી મારતા આંટા પાડવાં.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર