અાકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ખપ ાટિયાં વચ્ચે ઇજાગ્રસ્ત ભાગને
પાટાઓથી બાંધવા. ખપાટિયાં ના હોય તો બન્ને પગ એકબીજા સાથે બાંધી દેવા અને વચ્ચે ચાદર કે ધાબળાની ગાદી રાખવી.
© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી Disclaimer(અસ્વીકારક) પ્રાથમિક સારવાર