ઘૂંટણ અને તેની આસપાસનું ફ્રેકચર

ફ્રેકચર માટેનું ખપાટિયું નિતંબથી એડી સુધીનું હોવું જોઇએ. તેને બાંધવા માટે આકૃતિમાં બતાવ્યા મુજબ પાટાઓ વીંટવા. ખપાટિયું જરા લાંબુ રાખવું અને તેની તથા પગ વચ્ચે સારા પ્રમાણમાં ગાદી રાખવી જેથી ખપાટિયાંભેર પગને ઉચકવાથી વાગે નહીં.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર