આંખનો અને કાનનો પાટો

પટ્ટી જેવા પાટાથી પહેલા તો કપાળે માથા પર ફરતે બે આંટા લગાવવા પછી દરેક આંટા ઈજાગ્રસ્ત આંખ અથવા કાન પર રાખેલ રૂ પર ઢાંકતા જવા જ્યારે આંખ ( કે કાન) બરાબર ઢંકાઈ જાય ત્યારે ફરીથી કપાળ ફરતે આંટા મારી છેડો પીનથી ટાંકી દેવા.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર