હ્રદયની કામગીરી (Cardiac Massage)
¤ દર્દી બેભાન છે?
મદદ માટે બૂમ પાડો
દર્દીને સીધો સુવડાવો.
¤ શ્વાસોશ્વાસ અને કેરોટિડ નાડી જુઓ
શ્વાસ: જુઓ, સાંભળો અને અનુભવો
૫ સેકન્ડ
માથાની સ્થિતિ જાળવવી
¤ ડચકાં ખાતો અનિયમિત કે બંધ શ્વાસ
અથવા નાડી બંધ
તમારી જગ્યા બરાબર બદલો
દર્દીની છાતી પર મસાજની જગ્યાએ
બરાબર હથેળીઓ મૂકો
મિનિટમાં 100-120 ઝાટકા
શ્વસનમાર્ગની કામગીરી (Airway)
¤ દર્દીને બરાબર સુવડાવવો
શ્વસનમાર્ગ ખોલવો
(કપાળે અને દાઢીએથી પકડીને
માથુ પાછળ તરફ વાળવુ)
શ્વાસ (Breathing)
હળવેથી ૨ સેકન્ડમાં એક શ્વાસ
છાતી પર નજર રાખો
સારવારનો ક્રમ:
(CAB /નાના બાળકમાં ABC)
¤ કાર્ડિયેક મસાજ / કૃત્રિમ શ્વાસ નો ગુણોત્તર:
30:2 (એક બચાવનાર)
15:2 (માત્ર બાળકમાં બે બચાવનાર)
પુખ્તવયે અને બાળકોમાં જીવન બચાવ કામગીરી
| પુખ્ત | ૧ થી ૧૨ વરસનું બાળક | ૧ વરસથી નાનુ બાળક |
જરુરિયાત નક્કી કરવી | બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ / નાડીના ધબકારા બંધ | બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ / નાડીના ધબકારા બંધ | બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ / નાડીના ધબકારા બંધ |
મદદ મેળવવાની તજવીજ કરવી | મસાજ શરુ કરતાં પહેલાં | મસાજ-શ્વાસની એક સાઇકલ બાદ | મસાજ-શ્વાસની એક સાઇકલ બાદ |
સારવારનો ક્રમ CAB or ABC | પહેલાં કાર્ડિયેક મસાજ પછી કૃત્રિમ શ્વાસ | પહેલાં કાર્ડિયેક મસાજ પછી કૃત્રિમ શ્વાસ | પહેલાં કૃત્રિમ શ્વાસ પછી કાર્ડિયેક મસાજ |
કાર્ડિયેક મસાજ દર/મિનિટ | ૧૦૦ થી ૧૨૦ | ૧૦૦ થી ૧૨૦ | ૧૦૦ થી ૧૨૦ |
દબાણની ઊંડાઇ | પ સે.મી. (બે ઈંચ) | પ સે.મી. (બે ઈંચ) | ૪ સે.મી. (દોઢ ઇંચ) |
કાર્ડિયેક મસાજ/ કૃત્રિમ શ્વાસનો ગુણોત્તર | 30:2 (એક / બે બચાવનાર) | 30:2 (એક બચાવનાર) 15:2 (બે બચાવનાર) | 30:2 (એક બચાવનાર) 15:2 (બે બચાવનાર) |
મસાજ આપવાની રીત | | | |