¤ ગભરાયેલ દર્દીને શાંત કરવો અને ધીરજ આપવી.
¤ દર્દીનો પેશાબ અટકી ગયો ના હોય અને પેશાબ છૂટથી થતો હોય તો એને પુષ્કળ પાણી અથવા બીજા પ્રવાહી પીવા આપવા.
¤ પેશાબ સાચવી રાખીને ડોક્ટર આવે ત્યારે તેને બતાવવો.
¤ તાત્કાલિક તબીબી સારવાર મેળવવી.
© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી Disclaimer(અસ્વીકારક) પ્રાથમિક સારવાર