Overweight and obesity are increasing in our society like epidemic. To reduce weight sensibly one must track his weight. Using this Gujarati Language app one can track his weight and know various aspects of obesity. Many low calorie recipes in Gujarati are also included in this app.

આ એપમાં તમારુ પુખ્ત વયનું વજન અને કમ્મરનો ઘેરાવો તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. કુટુંબની કુલ દશ વ્યક્તિનાં વજન, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન ઈંટરનેટના કનેક્શન વગર જ આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/maruvajan પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. નાના બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ ના ચાર્ટથી બાળકની વૃઘ્ઘિ અને વિકાસનો અંદાજ અાવી શકે અને સામાન્ય કરતાં વધુ કે ઓછુ વજન તરત ધ્યાનમાં આવી જશે. માત્ર વજનની નોંધ અને ચાર્ટ જ નહીં પણ વજન ઉતારવાની પદ્ઘતિ અને વજન વધવાનાં કારણો અંગેની વીસ્તૃત માહિતિ પણ અહિં થી મળશે.