સપ્રમાણ વજન

3. શરીરની ચરબી કેવી રીતે માપી શકાય?

શરીરમાં રહેલી ચરબી માપવા માટે સાદી મેઝરટેપથી માંડીને અત્યાધુનિક એમ.આર.આઇ. સુધીની અનેક પદ્ધતિઓ વપરાય છે. આમાંથી કેટલીક રસપ્રદ અને માહિતીપ્રદ પદ્ધતિઓ અંગે અહીં માહિતી આપી છે.

    1. શરીરની ઘનતા માપવી

    2. પેટનો ઘેરાવો

    3. ચામડીની જાડાઇ

    4. બોડીમાસ ઇન્ડેક્ષ પરથી ચરબીનું માપ

    5. ઇલેકટ્રીક કરંટનો અવરોધ

    6. અન્ય રીતો