ડાયાબિટીસ

અનુક્રમણિકા

7. ડાયાબિટીસને ઓળખવો કઇ રીતે?

ડાયાબિટીસને ઓળખવો સહેલો નથી. ઘણાં લોકોને ડાયાબિટીસ થયા પછી ઘણા વર્ષો બાદ જાણ થાય છે કે તેમને ડાયાબિટીસની બીમારી છે. ડાયાબિટીસનાં લક્ષણો અને કોમ્પ્લિકેશન્સ એના પ્રકાર પ્રમાણે બદલાય છે. ઈન્સ્યુલીન આધારિત (ટાઇપ-૧) ડાયાબિટીસ બાળપણમાં (દશ-પંદર વર્ષની વયે) દેખા દે છે અને જલદીથી ઓળખાઇ જાય છે. જયારે ઇન્સ્યુલિન બિનઅધારિત (ટાઇપ-૨) ડાયાબિટીસ પુખ્તવયે (ચાળીસેક વર્ષની વયે) થાય છે અને મોડેથી ઓળખાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસના લક્ષણો સરળતા ખાતર જુદા જુદા વર્ણવ્યા છે પણ એમાં ઘણા અપવાદ હોઇ શકે.

    ♥ બાળપણના ડાયાબિટીસનાં લક્ષણો

    ♥ પુખ્તવયના ડાયાબિટીસનાં લક્ષણો