To controll raised Cholesterol one must track his Cholesterol frequently. Using this Gujarati Language app one can track his Cholesterol and know various aspects of Heart Disease.

આ એપમાં તમારુ કોલેસ્ટેરોલ તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. તમારૂં કોલેસ્ટેરોલ, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન (ઈંટરનેટના કનેક્શન વગર જ) આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marucholesterol પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. માત્ર કોલેસ્ટેરોલની નોંધ અને ચાર્ટ જ નહીં પણ કોલેસ્ટેરોલ ઘટાડવાની પદ્ઘતિ અને હ્રદયરોગનાં કારણો અંગેની વિસ્તૃત માહિતિ પણ અહિં થી મળશે.