To controll raised Blood Pressure(BP) one must track his BP frequently. Using this Gujarati Language app one can track his Blood Pressure and know various aspects of high BP.

આ એપમાં તમારુ બ્લડપ્રેશર અને નાડીનાં ધબકારા તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. તમારૂં બીપી અને ધબકારા, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન (ઈંટરનેટના કનેક્શન વગર જ )આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marubp પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. માત્ર બીપીની નોંધ અને ચાર્ટ જ નહીં પણ બીપી ઘટાડવાની પદ્ઘતિ અને બીપી વધવાનાં કારણો અંગેની વીસ્તૃત માહિતિ પણ અહિં થી મળશે.